10 કેંમકે હાસું શિક્ષણ નેં માનવા વાળં, નકમ્મી વાતેં કરવા વાળં, અનેં સેંતરવા વાળં હે, ખાસ કરેંનેં યહૂદી મનખં મનં કે હે કે સુન્નત કરવું જરુરી હે એંમ કેંવા વાળં ઘણં હે.