30 બદલમ કરવા વાળં, પરમેશ્વર નેં નફરત કરવા વાળં, બીજં નું ઈજ્જત નેં કરવા વાળં, ઘમંડી, મોંટાઈ કરવા વાળં, ખરાબ-ખરાબ વાતેં બણાવા વાળં, આઈ-બા ની આજ્ઞા નેં માનવા વાળં,