11 કેંમકે હૂં તમનેં મળવા ની અસ્યા રાખું હે, એંતરે કે હૂં તમનેં કઇક આત્મિક વરદાન આલું, ઝેંનેં થી તમું વિશ્વાસ મ મજબૂત થાએં જો.