10 અનેં હમેશા એંમ અરજ કરું હે, કે હાવુ મનેં પરમેશ્વર ની મરજી થી કીવી બી રિતી થી તમારી કન આવવા નો ખાસ મુંખો મળે.