પ્રકટીકરણ 1:5 - ગરાસિયા નવો કરાર5 અનેં ઇસુ મસીહ ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળે, ઝેંના વસન ઇપેર ભરુંહો કરેં સકાએ હે, વેયોસ મરેંલં મહો પાસો જીવતં થાવા વાળં મ પેલ્લો માણસ હે, અનેં વેયો ઇની દુન્ય ન બદ્દ રાજાવં નો અધિકારી હે. વેયો આપડી હાતેં પ્રેમ કરે હે, એંતરે હારુ આપડં પાપં હારુ મરેંજ્યો, અનેં ઝી આપનેં સજ્યા મળવા ની હીતી હેંનેં મટાડ દીદી. Viz kapitola |