પ્રકટીકરણ 1:17 - ગરાસિયા નવો કરાર17 ઝર મેંહ હેંનેં ભાળ્યો તર હૂં તરત હેંનં પોગં મ મરેંલા મનખ નેં જેંમ પડેંજ્યો, પુંણ હેંને મારી ઇપેર પુંતાનો જમણો હાત મેંલેંનેં કેંદું, “નહેં સમકે, હૂં પેલ્લો અનેં સેંલ્લો હે અનેં જીવન આલવા વાળો હુંદો હૂંસ હે.” Viz kapitola |