ફિલેમોનનેં પત્ર 1:8 - ગરાસિયા નવો કરાર8-9 એંનેં લેંદે હૂં તનેં ઇસુ મસીહ મ એક વિશ્વાસી ના રુપ મ સહી કામ કરવા હારુ કું હે, હૂં મસીહ ના પસંદ કરેંલા ના રુપ મ હિમ્મત રાખેં સકું હે અનેં તનેં એંનેં કરવા ની આજ્ઞા આલેં સકું હે. પુંણ હૂં ખાલી તનેં કેં રિયો હે, કેંમકે હૂં જાણું હે કે તું મનેં અનેં પુંતાના હાત વાળં વિશ્વાસી મનખં નેં પ્રેમ કરે હે. હૂં પાવલુસ, એક ડુંહો માણસ હે, અનેં ઇસુ મસીહ ની સેવા નેં લેંદે જેલ મ હે. Viz kapitola |