20 હે મારા વાલા દોસદાર ઇયે ખુશી મનેં પ્રભુ ઇસુ મસીહ મ તારી તરફ થી મળી, એક હાત વાળા વિશ્વાસી ના રુપ મ એંમ કરેંનેં મનેં ખુશ કર દે.