ફિલેમોનનેં પત્ર 1:16 - ગરાસિયા નવો કરાર16 વેયો ખાલી તારો ગુલામેંસ નહેં, પુંણ વેયો એક ગુલામ થી હુંદો વદેંનેં હે, હાવુ વેયો તારો વાલો વિશ્વાસી ભાઈ હે, હૂં હેંનેં ઘણો પ્રેમ કરું હે, અનેં તારે હુંદો હેંનેં વદાર પ્રેમ કરવો જુગે, એંતરે પુંતાના ભાઈ ના રુપ મ એંતરે હારુ કે વેયો પ્રભુ મ તારો એક ભાઈ હુંદો હે. Viz kapitola |