14 અગર તું રાજુ નહેં, તે હૂં હેંનેં આં નહેં રાખવા માંગતો, પુંણ હૂં સાહું હે કે તું ઇયે મદદ એંતરે હારુ કરે, કે તું એંનેં કરવા માંગે હે, એંતરે હારુ નહેં કે મેંહ તનેં એંવું કરવા હારુ દબાવ નાખ્યો હે.