ફિલેમોનનેં પત્ર 1:1 - ગરાસિયા નવો કરાર1 હૂં પાવલુસ એંના કાગળ નેં લખેં રિયો હે, હૂં ઇસુ મસીહ નો પરસાર કરવા નેં લેંદે જેલ મ હે, હૂં અનેં આપડો હાત વાળો ભાઈ તીમુથિયુસ તમનેં નમસ્કાર કરજ્યે હે, હૂં મારા વાલા દોસદાર અનેં કામ મ મદદ કરવા વાળા ફિલેમોન નેં લખેં રિયો હે. Viz kapitola |