7 અનેં એંમ પરસાર કરતો હેંતો, “એક માણસ ઝી મારી કરતં ઘણો મહાન હે, જલ્દી આવવા નો હે. હૂં તે એંના લાએંક હુંદો નહેં કે હેંના નોકર ના રુપ મ નમેંનેં હેંનં બુડં ન નાડં સુંડેં સકું.”