મત્તિ 1:17 - ગરાસિયા નવો કરાર17 ઇવી રિતી ઇબ્રાહેંમ થી લેંનેં દાઉદ રાજા તક સવુદ પીઢી થાઈ, અનેં દાઉદ થી લેંનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા તક સવુદ પીઢી થાઈ, અનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન મ બંદી બણાવેંનેં લેં જાવા ના ટાએંમ થી લેંનેં મસીહ તક સવુદ પીઢી થાઈ. Viz kapitola |