78 ઇયુ આપડા પરમેશ્વર ની કરુણા થી થાહે, ઝેંમ દાડો આપનેં ઇજવાળું આલવા હારુ ભભળે હે, વેમેંસ મસીહ હુંદો આપડી કન હરગ થી આવહે.