66 અનેં બદ્દ હામળવા વાળેં પુંત-પુંતાના મન મ વિસાર કરેંનેં કેંદું, “ઇયુ બાળક કેંવું વેંહે?” કેંમકે પ્રભુ પરમેશ્વર ની સામ્રત હેંનેં હાતેં હે.