51 હેંને પુંતાની સામ્રત થી મુંટં-મુંટં કામં કર્ય હે, અનેં ઝી પુંતાના મન મ ઘમંડ કરતં હેંતં હેંનનેં વખેંર નાખ્ય હે.