42 અનેં હીન્યી જુંર થી સિસાએં નેં કેંદું, “તું બીજી બદ્દી બજ્યેરેં કરતં ઘણી આશિષિત હે, અનેં તારું થાવા વાળું બાળક હુંદું આશિષિત હે!