36 અનેં હામળ, તારા કુટુમ ની એલિશિબા હુદી ગએંડાપણ મ બે જીવી હે, ઝી વાજ કેંવાતી હીતી, હેંનો હુંદો આ સઠ્ઠો મઈનો સાલે હે.