29 ઝર મરિયમેં હરગદૂત ની વાણી હામળી, તે વેયે ઘણી ઘબરાએં ગઈ, અનેં વિસાર કરવા લાગેં ગઈ કે એંવા પરકાર ના નમસ્કાર નો હું અરથ હે.