28 અનેં હરગદૂતેં હેંનેં કન આવેંનેં કેંદું, “આનંદ અનેં જય તારી થાએ, પરમેશ્વરેં તનેં ઘણી આશિષ આલી હે! પ્રભુ તારી હાતેં હે!”