23 ઝર મંદિર મ એક યાજક ના રુપ મ સેવા કરવા ની હીની વારી પૂરી થાએં ગઈ, તે વેયો યરુશલેમ સેર થી પુંતાનેં ઘેર જાતોરિયો.