19 હરગદૂતેં હેંનેં જવાબ આલ્યો, “હૂં ગબ્રિએલ હે, ઝી પરમેશ્વર ની હામેં ઇબો રું હે; અનેં હૂં તારી હાતેં વાતેં કરવા અનેં તનેં આ તાજો હમિસાર હમળાવવા હારુ મુંકલવા મ આયો હે.