યહૂદાનો પત્ર 1:9 - ગરાસિયા નવો કરાર9 પુંણ આં તક કે મિખાએંલેં હુંદું ઝી પરમેશ્વર નો મુખી હરગદૂત હે, ઝર શેતાનેં મિખાએંલ હાતેં ઇની વાત ઇપેર બુંલા-બાલી કરી કે આપડં બેય મના ભવિષ્યવક્તા મૂસા ના શરીર નેં ડાટવા કેંનો અધિકાર હે, તે હુંદું હેંને શેતાન નેં ભલું-ભુંડું નહેં કેંદું, ઝર કે મિખાએંલ કન શેતાન કરતં ઘણો વદાર અધિકાર હે, અનેં હીની ગલતી હુદી નહેં કાડી, પુંણ ખાલી એંતરું કેંદું કે, “પ્રભુ તનેં વળગે.” Viz kapitola |