27 આપડા પરમેશ્વર બા કનેં દોષ વગર, શુદ્ધ અનેં હાસી ધાર્મિકતા ઇયે હે કે નોદારં અનેં રાંડીલજ્ય ન દુઃખ મ હેંનની મદદ કરવી, અનેં પુંતે પુંતાનેં ઇની દુન્ય ના ભુંડા વેવહાર થી અલગ રાખવું.