26 અગર કુઇ પુંતે પુંતાનેં ધર્મી હમજે અનેં પુંતાના મોડા થી ભુંડી વાતેં બુંલવા થી કબજો નેં રાખે, તે વેયુ પુંતે-પુંતાનેં ધુંખો દે હે, અનેં હીની ધાર્મિકતા બેકાર હે.