17 કેંમકે દરેક અસલ વરદાન અનેં દરેક ખાસ દાન આપડા પરમેશ્વર બા તરફ થી હે, ઝેંને આકાશ મ સુર્યા, સાન અનેં તારં નેં બણાયા હે, પરમેશ્વર હમેશા એક હરકો હે, અનેં વેયો સાએંલા નેં જેંમ નહેં બદલાતો.