15 ફેંર ઝર વેયુ પાપ કરવા ના બારા મ વિસાર કરે હે, તે પાપ નું જલમ થાએ હે, અનેં પાપ વદેં જાએ હે. અનેં હેંનો બદલો અમર કાળ નું મોત હે.