11 સુર્યા નેં ઉગતં મસ તોપ લાગવા મંડે હે અનેં ખોડ નેં હુકવેં દે હે, અનેં હેંનું ફૂલ ગરેં જાએ હે, અનેં હીની શોભા મટતી જાએ હે, ઇવીસ રિતી એક ધનવાન હુંદો પુંતાના કામ મ લાગેંલોસ વેહ અનેં મરેં જાહે.