હિબ્રૂઓનેં પત્ર 1:5 - ગરાસિયા નવો કરાર5 કેંમકે પરમેશ્વરેં કેંરં યે કઇના બી હરગદૂત નેં એંમ નહેં કેંદું કે, “તું મારો બેંટો હે, આજે હૂં તનેં મારા બેંટા જુંગ પરગટ કરું હે,” અનેં ફેંર હેંને કઇના બી હરગદૂતં નેં એંમ નહેં કેંદું કે, “હૂં હેંનો બા બણેં, અનેં વેયો મારો બેંટો થાહે.” Viz kapitola |