23 અનેં મંડલી મસીહ નું શરીર હે, અનેં મસીહ શરીર નું મુંણકું હે, અનેં મંડલી મસીહ દુવારા ભરેંલી હે, ઝી બદ્દી જગ્યા દરેક વસ્તુવં નેં પુંતાની હાજરી થી ભર દે હે.