15 કેંમકે હેંનં બદ્દ ને લેંદે ઝી પરમેશ્વરેં કર્યુ હે, ઝર મેંહ પ્રભુ ઇસુ ઇપેર તમારો વિશ્વાસ અનેં પરમેશ્વર ન બદ્દ મનખં હાતેં તમારા પ્રેમ ના બારા મ હામળ્યુ હે,