કલોસ્સીઓને પત્ર 1:23 - ગરાસિયા નવો કરાર23 પુંણ તમારો વિશ્વાસ મસીહ ઇપેર એક પાજ્યા નેં જુંગ મજબૂત હોવો જુગે, અનેં વેયે આહ ઝી તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કરવા નેં લેંદે આપડી કન હે, હેંનેં નહેં સુંડો, ઝેંનો પરસાર આખી દુન્ય મ બદ્દ મનખં નેં કરવા મ આયો, અનેં ઝેંના તાજા હમિસાર ની જાહેરાત કરવા હારુ હૂં પાવલુસ, સેંવક બણ્યો. Viz kapitola |