23 તર હેંનવેં બે માણસં નેં ઇબા કર્યા, એક યૂસુફ નેં ઝી બરસબ્બાસ કેંવાએ હે, ઝેંનું બીજુ નામ યૂસ્તુસ હે, અનેં બીજા મત્તિયાહ નેં.