પ્રેરિતોનાં ક્રત્યો 1:20 - ગરાસિયા નવો કરાર20 કેંમકે દાઉદ રાજાવેં ભજન સંહિતા ની સોપડી મ લખ્યુ હે, હેંનું ઘેર ઉજડેં જાએ અનેં હેંના ઘેર મ કુઇ યે નેં રે. અનેં દાઉદ રાજાવેં ભજન સંહિતા ની સોપડી મ એક બીજી જગ્યા એંમ હુંદું લખ્યુ હે કે, હેંનો પદ કુઇ બીજો લેં લે. Viz kapitola |