18 હૂં પ્રાર્થના કરું હે કે પ્રભુ નિયા ને દાડે ઉનેસીફૂરૂસ ઇપેર પુંતાની મુટી દયા કરે. અનેં ઇફિસુસ સેર મ હેંને મારી હારુ ઝી-ઝી સેવા કરી હે, હેંનેં હુંદો તું તાજી રિતી જાણે હે.