16 હૂં પ્રાર્થના કરું હે કે ઉનેસિફુરુસ ના પરિવાર ઇપેર પ્રભુ દયા કરે, કેંમકે ઝર હૂં જેલ મ હેંતો તે મારી કન આવવા હારુ હરમાયો નહેં, પુંણ વારે ઘડી આવેંનેં મનેં ઉત્તેજન આલ્યુ.