4 એંતરે હારુ હમું પરમેશ્વર ની મંડલી મ તમારા બારા મ વખાણ કરજ્યે હે, કે ઝેંતરું દુઃખ અનેં સતાવ તમું વેંઠો હે, હેંનં બદ્દ મ તમારી ધારેંણ અનેં ઇસુ મસીહ ઇપેર નો તમારો વિશ્વાસ ભળાએ હે.