2 થેસ્સલોનિકીઓનેં 1:10 - ગરાસિયા નવો કરાર10 ઇયે બદ્દી વાતેં તર થાહે, ઝર પ્રભુ ઇસુ મસીહ પુંતાનં પવિત્ર મનખં મ માન અનેં મહિમા મેંળવવા હારુ પાસો આવહે. હેંને ટાએંમેં તમું હુંદં હેંનેં મ ભેંગં રેંહો, કેંમકે ઝી હમવેં કેંદું હેંતું હેંનેં ઇપેર તમવેં વિશ્વાસ કર્યો હે. Viz kapitola |