2 પિતરનો પત્ર 1:19 - ગરાસિયા નવો કરાર19 હમું હુંદા જાણન્યે હે કે મસીહ ના બારા મ ભવિષ્યવક્તંવેં ઝી વસન લખ્ય હેંતં, વેય બિલકુલ હાસં હે. અગર તમું એંના પરસાર ઇપેર ધિયાન આલહો, તે તમું એક તાજું કામ કરહો, કેંમકે ઇયુ એક દીવા નેં જુંગ હે ઝી ઇન્દારા મ ભભળે હે, ઝર તક દાડો નહેં ઉગતો. અનેં ઝીવી રિતી હવેંર-હવેંર મ તારો ઇજવાળું કરે હે, હીવી રિતી ઇસુ મસીહ નું ઇજવાળું તમારા હૃદય મ ભભળે હે. Viz kapitola |