9 હમવેં તે એંમ વિસાર લેંદું હેંતું, કે બસ હાવુ હમું મરવાનાસ હે, ઇયુ એંતરે હારુ થાયુ કે હમું પુંતાનેં ઇપેર ભરુંહો નેં રાખજ્યે, પુંણ ઝી મરેંલં મહં પાસં જીવતં કરે હે, હેંના પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરજ્યે.