4 આપડી બદ્દી પરકાર ની પરેશાની મ પરમેશ્વર આપનેં દિલાસો આલે હે, એંતરે કે આપું બીજંનેં દિલાસો આલેં સકજ્યે. ઝીવી રિતી પરમેશ્વર આપનેં દિલાસો આલે હે, હિવીસ રિતી આપું ઝી દુઃખ મ હેંનનેં દિલાસો આલેં સકજ્યે હે.