24 હમું એંમ નહેં સાહતા કે તમારા વિશ્વાસ ઇપેર હમું અધિકાર સલાડજ્યે. પુંણ તમારા આનંદ હારુ હમું તમારી હાતેં કામ કરવા વાળા હે, કેંમકે તમું તે એંમ ઇયે વિશ્વાસ મ મજબૂત હે.