14 એંતરે કે ઝીવી રિતી હમું તમારા વખાણ કરહું, હિવીસ રિતી તમું હુંદં પ્રભુ ઇસુ નેં પાસો આવવા ને ટાએંમેં હમારા વખાણ કરહો.