6 તમું ઘણી તખલી મ હુંદં હમારી અનેં પ્રભુ ઇસુ મસીહ નેં જુંગ જીવન જીઇવં, અનેં તમવેં પવિત્ર આત્મા દુવારા આલેંલા હમિસાર નેં આનંદ થી માન લેંદો.