10 અનેં પરમેશ્વર ના બેંટા ઇસુ નેં હરગ થી પાસો આવવા ની વાટ જુંવતં રો, ઝેંનેં હેંને મરેંલં મહો પાસો જીવતો કર દેંદો, ઇસુ મસીહ આપનેં આવવા વાળી સજ્યા થી બસાવે હે.