1 બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ મ થિસ્લુનીકે સેર ન વિશ્વાસી મનખં હારુ પાવલુસ, સિલવાનુસ અનેં તીમુથિયુસ ની તરફ થી આ કાગળ લખવા મ આયુ હે. પરમેશ્વર તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે.