1 પિતરનો પત્ર 1:7 - ગરાસિયા નવો કરાર7 અનેં આ મુસિબતેં તમારો વિશ્વાસ ખરો હે કે નહેં એંમ પારખવા હારુ આવે હે, નાશ થાવા વાળા હુંના નેં હુંદું આગ થકી પારખવા મ આવે હે, અનેં તમારો વિશ્વાસ તે હેંના હુંના કરતં વદાર કિમતી હે, અનેં તમારો વિશ્વાસ ટકેં રે એંતરે હારુ હેંનું પરિક્ષણ થાવું જુગે. ઝર ઇસુ મસીહ બીજી વખત આવહે તર તમનેં સ્તુતિ, મહિમા અનેં માન મળહે. Viz kapitola |