5 તમારા વિશ્વાસ કરવા થી પરમેશ્વર તમનેં પુંતાની સામ્રત દુવારા હાસવેં રાખે હે, વેયો ઇસુ મસીહ નેં પાસો આવવા તક હાસવેં રાખહે, તર તમું જાણેં જહો કે પરમેશ્વરેં તમનેં પાપ અનેં મોત થી પૂરી રિતી થી બસાય હે.