22 કેંમકે હાસ પાળવા થકી તમનેં તમારં પાપં થી પવિત્ર કરવા મ આય હે, હાવુ તમારે તમાર હાત વાળં વિશ્વાસી મનખં હાતેં કપટ રાખ્યા વગર પ્રેમ કરવો જુગે. એક-બીજા હાતેં હાસા મન થી પ્રેમ રાખવાનું સલુ રાખો.