3 ઝી કઇ હમવેં ભાળ્યુ અનેં હામળ્યુ હે વેયેસ અસલ ની વાત હમું તમનેં હુંદા કીજ્યે હે, એંતરે હારુ કે તમું હુંદં હમારી હાતેં ભાગિદાર થો, અનેં હમારી આ ભાગિદારી બા અનેં હેંના સુંરા ઇસુ મસીહ નેં હાતેં હે.